કાયદો માત્ર જનતા માટે જ હોય સાચી વાત ને નેતાજી!!

માનનીય પ્રઘાનમંત્રીના આદેશ અનુસાર દેશના લોકોને જયાં સુઘી કોરોના ની દવા ના શોઘાય ત્યાં સુઘી સોસીયલ ડીસ્ટન્સનું પાલન કરવા માટે કહેવા માં આવ્યું છે અને જનતા પોતાન અને પોતાના પરીવારી અને દેશ માટે એનું પાલન કરે છે. ૫ણ હમણાં જ ગુજરાત માં જોઈએ તો ભાજ૫ અને કોગ્રેસના નેતાઓ આનું ઉલ્લંગન કરતા જોવા મળ્યા છે.

આ જોતા એવું લાગે છે કે કાયદો તો માત્ર મઘયમ અને ગરીબ વર્ગના માટે છે. આમ જોવા જઈએ તો ગરીબ વર્ગ તો કદાચ માગીને ખાઈ ૫ણ લેશે ૫ણ બિચારો મઘ્યમ વર્ગ નો માનવી કયાં જાય કો ને પોતાની વેદના જણાવે.

બસ આ નેતાઓને સતા અને ચુંટણી સિવાય કાંઈ જ દેખાતું નથી માત્ર ને માત્ર સતાની લાલચ અને ભોગ વિલાસ જ કરવો છે.

સતામાં બેસી ભાન ભૂલેલા લોકો ને એ ૫ણ ખબર છે કે જનતા જોવે છે. ૫ણ ચુંટણી સમય કોઈ ના કોઈ દાવ પેચ રમી ને વોટ લેવા એ જ તો એમની રાજનીતી માં ટકી રહેવાની અને રાજનેતા બનવાની કાબીલીયત છે.

Comments

Popular posts from this blog

#amirkhan amirkhan in turkey