Posts

Showing posts from July, 2020

Sonu Sood

Image
Happy  birthday  Sonu  Sir #realHeroSonuSood

Unlock 3

Image

5 રાફેલ ભારત આવી ગયા છે

Image
5 રાફેલ ભારત આવી ગયા છે 

ભષ્ટ્રાચાર

Image
કોરોના મહામારીમાં ૫ણ જયાં જીવન ટકાવું બહુું મુુુુુુશકેલ બની ગયું છે ત્યાં ભષ્ટ્રાચારી લોકો પોતાની ખરાબ નિયત થી બાઝ નથી આવતા.   અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં  ૩ કરોડના ભષ્ટ્રચાર ની વાત સામે આવી છે  જેમાં દવાઓ ૨૭૩% થી ૫ણ વઘું ભાવથી ખરીદાઈ છે.     

લોક માન્ય તિલક

Image
સ્વરાજ મારો જન્મ સિદ્ધ  અધિકાર છે  અને હું  તેને લઈને જ જંપીશ.

ચંદ્રશેખર આઝાદ

Image
              आजाद हु और आजाद ही रहूँगा। મહાન ક્રાંતિકારી, દેશભક્ત અમર શહીદ ચંદ્રશેખર આઝાદની જન્મજયંતિ પર કોટી કોટી વંદન.. 

કાયદો માત્ર જનતા માટે જ હોય સાચી વાત ને નેતાજી!!

કાયદો માત્ર જનતા માટે જ હોય સાચી વાત ને નેતાજી!! માનનીય પ્રઘાનમંત્રીના આદેશ અનુસાર દેશના લોકોને જયાં સુઘી કોરોના ની દવા ના શોઘાય ત્યાં સુઘી સોસીયલ ડીસ્ટન્સનું પાલન કરવા માટે કહેવા માં આવ્યું છે અને જનતા પોતાન અને પોતાના પરીવારી અને દેશ માટે એનું પાલન કરે છે. ૫ણ હમણાં જ ગુજરાત માં જોઈએ તો ભાજ૫ અને કોગ્રેસના નેતાઓ આનું ઉલ્લંગન કરતા જોવા મળ્યા છે. આ જોતા એવું લાગે છે કે કાયદો તો માત્ર મઘયમ અને ગરીબ વર્ગના માટે છે. આમ જોવા જઈએ તો ગરીબ વર્ગ તો કદાચ માગીને ખાઈ ૫ણ લેશે ૫ણ બિચારો મઘ્યમ વર્ગ નો માનવી કયાં જાય કો ને પોતાની વેદના જણાવે. બસ આ નેતાઓને સતા અને ચુંટણી સિવાય કાંઈ જ દેખાતું નથી માત્ર ને માત્ર સતાની લાલચ અને ભોગ વિલાસ જ કરવો છે. સતામાં બેસી ભાન ભૂલેલા લોકો ને એ ૫ણ ખબર છે કે જનતા જોવે છે. ૫ણ ચુંટણી સમય કોઈ ના કોઈ દાવ પેચ રમી ને વોટ લેવા એ જ તો એમની રાજનીતી માં ટકી રહેવાની અને રાજનેતા બનવાની કાબીલીયત છે. માનનીય પ્રઘાનમંત્રીના આદેશ અનુસાર દેશના લોકોને જયાં સુઘી કોરોના ની દવા ના શોઘાય ત્યાં સુઘી સોસીયલ ડીસ્ટન્સનું પાલન કરવા માટે કહેવા માં આવ્યું છે અને જનતા પોતાન અને પોતાના પરીવારી

N-95 બાબતે ર્ડા.હર્ષ વર્ઘનની tweet

वाल्व लगे #N95 #Mask #COVID19 के प्रसार को रोकने में सक्षम नहीं ! छिद्रयुक्त श्वसन यंत्र लगा N-95 मास्क कोरोना वायरस के प्रसार को रोकने के लिए अपनाए गए नियमों के विपरीत है।सभी से आग्रह है कि कपड़े से बने Triple layer mask का इस्तेमाल करें व अन्य को इसके प्रति प्रोत्साहित भी करें। pic.twitter.com/1PpBbxeLLB — Dr Harsh Vardhan (@drharshvardhan) July 21, 2020 ભારત ના સ્વાસથ મંત્રી અને વર્લ્ડ હેલ્થ ઓરગેનાઈઝેશન ના એકઝયુકેટીવ બોર્ડના ચેરમેન ર્ડા.હર્ષ વર્ઘનને આજે ટીવટર દ્રારા જણાવ્યું કે વાલ્વ વાળુ N-95 માસ્ક એ કોરોના ને રોકવા માટે ઉ૫યોગી નથી. તેમના જણાવ્યા અનુસાર N-95 માં રહેલા વાલ્વવમાંથી હવા દ્રારા કોરોના ના વાઈરસ પ્રવેશી શકે છે. આથી તેમણે લોકોને કપડા દ્રારા બનાવેલા ત્રણ ૫ડ વાળા માસ્ક ૫હેેેેેેેરવાની સલાહ આપી છે.

એક અદભૂત પ્ર્ર્ર્ર્રસંગ જે દુનિયાને એકબીજા ને આગળ લઈ જવા પ્રેરીત કરેે

Image
એક અદભૂત પ્ર્ર્ર્ર્રસંગ જે દુનિયાને એકબીજા ને આગળ લઈ જવા પ્રેરીત કરેે ૪૦૦ મીટરની રેસમાં કેન્યાનો રનર અબેલ મુત્તાઈ સૌથી આગળ હતો. ફિનિશિંગ લાઈનથી ચાર-પાંચ ફૂટની દુરી પર એ અટકી પડ્યો.એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટો જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણમાં અને ગેરસમજમાં એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નંબર પર દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝે આ જોયું અને તેને લાગ્યુ કે આ કંઇક ગેરસમજ છે.તેણે પાછળથી બૂમ પાડી અને મુત્તાઈને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે. પરંતુ મુત્તાઈને સ્પેનિશ ભાષામાં સમજ ના પડી. આ આખો ખેલ માત્ર ગણતરીની સેકન્ડ નો હતો. સ્પેનિશ રનર ઈવાને પાછળથી આવી અને અટકી પડેલા મુત્તાઈને જોરથી ધક્કો માર્યો અને મુત્તાઈ ફિનિશરેખાને પાર કરી ગયો. ખુબ નાનો પણ અતિ મહત્વનો પ્રસંગ. આ રેસ હતી.અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ. ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત. ફિનિશ રેખા પાસે આવીને અટકી પડેલા મુત્તાઈને અવગણીને ઈવાન વિજેતા બની શકત. આખરે વિજેતા મુત્તાઈને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાનને સિલ્વર. એક પત્રકારે ઈવાન ને પૂછ્યું."તમે આમ કેમ કર્યું...? તમે ધારત તો તમે જીતી શકત. તમે આજે ગોલ્ડ મેડલને હાથથી જ