N-95 બાબતે ર્ડા.હર્ષ વર્ઘનની tweet




ભારત ના સ્વાસથ મંત્રી અને વર્લ્ડ હેલ્થ ઓરગેનાઈઝેશન ના એકઝયુકેટીવ બોર્ડના ચેરમેન ર્ડા.હર્ષ વર્ઘનને આજે ટીવટર દ્રારા જણાવ્યું કે વાલ્વ વાળુ N-95 માસ્ક એ કોરોના ને રોકવા માટે ઉ૫યોગી નથી. તેમના જણાવ્યા અનુસાર N-95 માં રહેલા વાલ્વવમાંથી હવા દ્રારા કોરોના ના વાઈરસ પ્રવેશી શકે છે. આથી તેમણે લોકોને કપડા દ્રારા બનાવેલા ત્રણ ૫ડ વાળા માસ્ક ૫હેેેેેેેરવાની સલાહ આપી છે.

Comments

Popular posts from this blog

#amirkhan amirkhan in turkey